કુમાર વિશ્વાસનો પાકિસ્તાન સામે રોષ ફાટ્યો, ‘કૂતરું હડકાયું થઈ જાય, તો તેને ગોળી મારી દેવાય છે’

પુલવામા આતંકી હુમલાને લઈને કવિ ડૉ. કુમાર વિશ્વાસનો આક્રોશ ફાટી નિકળ્યો છે. તેમણે ફરી એક વાર પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે.

 

કુમાર વિશ્વાસે ટ્વિટર પર એક કવિતા શૅર કરી છે. વિશ્વાસે લખ્યું છે, ‘દેશ બનાવીએ કે પછી પોતાના દીકરાઓના શબો ઉઠાવીએ ? આ જ કશ્મકશમાં દરેક જીતેલી બાજી હારી જવાય છે, એક વાત આ દિલ્હી વાળા આખરે કયા દિવસે સમજશે ? કૂતરું હડકાયું થઈ જાય, તો ગોળી મારી દેવાય છે’

READ  ખેડૂતોની આવક વધારવાના ઉદેશ્યથી ફળ-શાકભાજીના ટ્રાન્સપોર્ટેશન માટે કિસાન રેલ યોજના તૈયાર

કુમાર વિશ્વાસનો ઇશારો સ્પષ્ટ હતો કે તેઓ પાકિસ્તાનને હડકાયું કૂતરું કહ્યું છે. તેમણે આ કવિતા દ્વારા સરકારને સંદેશો આપ્યો છે કે પાકિસ્તાન સામે સીધી અને કડક કાર્યવાહી કરી તેને નેસ્તનાબૂદ કરી દેવું જોઇએ.

[yop_poll id=1793]

READ  જાસુસીના આરોપમાં સજા ભોગવી રહેલા ભારતીય નૌકાદળના અધિકારી કુલભૂષણ જાધવના કેસ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટ આજે તેમનો નિર્ણય સંભળાવશે

2 more test positive for coronavirus in Bhavnagar, takes the total to 110 in Gujarat| TV9News

FB Comments