કુંભ મેળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ કર્મચારીઓનું કર્યું સમ્માન, તમે પણ જોઇને પ્રશંસા કરશો

પ્રયાગરાજમાં યોજાઇ રહેલા કુંભ મેળામાં રવિવારે વડાપ્રધાન મોદીએ હાજરી આપી. જ્યાં વડાપ્રધાન મોદીનો આદ્યાત્મિક રંગ જોવા મળ્યો હતો. તેમણે ગંગા નદીમાં ડૂબકી લગાવી ગંગા માતાની પુજા કરી હતી. જે પછી વડાપ્રધાન મોદી કંઈક અલગ જ કરતાં જોવા મળ્યા હતા. તેમણે કુંભ મેળામાં સફાઇકર્મીઓના પગ ધોયા અને તેમનું સમ્માન કર્યું હતું.

પ્રયાગરાજ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ કરનાર કર્મચારીઓના પગ સાફ કર્યા.

પ્રયાગરાજ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ કરનાર કર્મચારીઓના પગ સાફ કર્યા.#Prayagraj : Prime Minister Narendra Modi washes feet of sanitation workers at #Kumbh #TV9News #UttarPradesh

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, २४ फेब्रुवारी, २०१९

વડાપ્રધાન મોદીએ કુંભમાં સફાઇ કરી રહેલા કર્મચારીઓના પીતળની થાળીમાં પગ ધોયા હતા અને કપડાથી પગ સાફ કર્યા હતાં. એટલું જ નહીં તેઓનું શાલ ઓઢાળી સમ્માન કર્યું હતું. મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો.  જેમાં તેઓએ કહ્યું કે સ્વચ્છ કુંભમાં સફાઇ કામદારોનું મહત્વનું યોગદાન છે. દેશમાં સ્વચ્છત ભારત અભિયાન પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે.

READ  નવસારી સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ હડતાળ પર, 2 મહિનાથી પગાર ન ચૂકવાતા વિરોધ

આ પણ વાંચો : આ ગુજરાતી પ્રધાનના કારણે ઘર ખરીદવા પર લાગતો GST ઓછો થયો, મોદી સરકાર માટે બન્યા ‘સંકટ મોચક’

આ તરફ વડાપ્રધાન મોદીના જવાહરલાલ નેહરૂ બાદ કુંભ મેળમાં સ્નાન કરનાર બીજા વડપ્રધાન બન્યા છે અને તેના પર રાજકારણ શરૂ થઇ ગયું છે. લોકો તેને લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગ ગણાવી રહ્યાં છે.

READ  IIT મુંબઈમાં 'જંગલ રાજ': ક્લાસરૂમમાં ગાય અને હોસ્ટેલ નજીક ચિત્તો જોવા મળ્યો

[yop_poll id=1770]

Top News Stories From Gujarat: 15/9/2019| TV9GujaratiNews

FB Comments