કચ્છમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં લાગી અચાનક આગ, ફાયર ફાઈટરની 10 ગાડી ઘટનાસ્થળે હાજર, જુઓ VIDEO

ગઈકાલે સુરતમાં સીટી સિલ્ક માર્કેટમાં આગની ઘટના બાદ હવે કચ્છમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગની ઘટના બની છે. ભચાઉ તાલુકાના નંદગામ પાસે આવેલી ઓસવાલ કંપનીમાં અચાનક આગ લાગી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરત પાંડેસરામાં આવેલી મયુર મિલમાં આગ લાગી, 18 ફાયર ફાઈટર ઘટનાસ્થળે, જુઓ VIDEO

 

 

ત્યારે ભચાઉ ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા જ ફાયર ફાઈટરની ટીમ 10 ફાયરની ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ આગની ઘટનામાં કોઈને પણ કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવી શક્યતાઓ છે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ અંગે કરી આ વાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments