કચ્છના સાંસદે સરહદની રક્ષા કરતાં જવાનોની સાથે ઉજવી દિવાળી, જુઓ VIDEO

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સરહદ પર દિવાળી ઉજવી છે. BSF જવાનાની સાથે દિવાળી ઉજવીને તેઓએ અલગ સંદેશો પાઠવ્યો છે.દેશની સરહદોની સુરક્ષા કરતા જવાનોને મીઠાઈનું વિતરણ પણ તેઓએ કર્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું કેવડિયા, જુઓ રમણીય નજારો

 

READ  વર્લ્ડ રેકોર્ડ વાળી દિવાળી, 5.51 લાખ દીવડાઓથી રોશન થઈ અયોધ્યા નગરી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments