5 હજાર વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના નગર ધોળાવીરાનો સરકાર કરશે વિકાસ

Kutch's Dholavira to be developed as ‘Iconic’ destinations

કચ્છના ધોળાવીરા વિશે તો સાંભળ્યું જ હશે. પુસ્તકોમાંથી માંડીને પ્રચારમાં ધોળાવીરા તમને જોવા મળી જાય. આ ઐતિહાસિક કચ્છના ધોળાવીરની સરકાર કાયાપલટ કરવાનું વિચારી રહી છે. જેના લીધે ધોળાવીરા ખાતે પ્રવાસનમાં વેગ મળશે અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવશે. જુઓ અમારી વિશેષ રજૂઆત…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોંગ્રેસના કાર્યકર્તાઓને ગાંધી સંદેશ યાત્રામાં ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરવુ ભારે પડ્યુ, જુઓ VIDEO

આ પણ વાંચો ;  આ વખતે આલ્ફાન્સો કેરી બજારમાં આવશે મોડી, આ છે મોટું કારણ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments