‘ક્યાર’ બગાડશે દિવાળી? અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ ડિપ્રેશનની અસર રાજ્યમાં વર્તાઈ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ ડિપ્રેશનની અસરથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તો સાપુતારામાં પણ ભારે પવન ફુંકાઈ રહ્યો છે. સાપુતારામાં વાવાઝોડા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે અને વાતાવરણમાં પલટો આવ્યો છે.

READ  તાજમહેલ ફરી વિવાદમાં, પહેલા નમાજ અને હવે તાજમહેલ પરિસરમાં આરતી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments