મોરેશિયસથી આવેલા 25 યાત્રીઓ ભરૂચમાં અટવાયા, ક્વોરન્ટાઈન માટેની સુવિધા ન હોવાનો યાત્રીકોનો આરોપ

Lack of quarantine facilities put 25 Vande Bharat passengers in trouble, Bharuch Mauritius thi aavela 25 yatrio bharuch ma aatvaya quarnatine facilities na hova no aarop

મોરેશિયસથી આવેલા 25 લોકો અટવાયા છે. વંદે ભારત મિશન હેઠળ તેમને ભરૂચ લાવવામાં આવ્યા હતા અને ફેસીલિટી ક્વોરન્ટાઈન માટે ભરૂચ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે યાત્રિકોએ ક્વોરન્ટાઈન માટેની સુવિધા ન હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે ફેસીલીટ ક્વોરન્ટાઈનની જગ્યા ન હોવાથી વડોદરા જવાનું કહેવાયું છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  છોટાઉદેપુર: નસવાડીમાં આવેલી શાળાએ કોરોના ગાઈડલાઈનનો કર્યો ભંગ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જીવના જોખમે શાળામાં બોલાવ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments