દિલ્હી: કાયદાના ધજાગરા ઉડ્યા, મહિલા DCPને વકીલોના ટોળાએ માર માર્યો, જુઓ VIDEO

દિલ્હીના તીસ હજારી કોર્ટમાં વકીલ અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો. આ બાદ સ્થિતિ વણસી હતી. પોલીસના કર્મચારીઓને વકીલોએ માર માર્યો હતો. આ બાજુ સ્વબચાવમાં પોલીસના જવાનોએ પણ ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે. એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં વકીલો મહિલા ડીસીપીને માર મારી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રાજકોટમાં દુષ્કર્મનો કેસ: વકીલોએ કોર્ટેની બહાર સૂત્રોચ્ચાર કર્યા, આરોપીનો કેસ ન લડવા લીધો નિર્ણય

આ પણ વાંચો :  પેટાચૂંટણીના પરિણામોનું પોસ્ટમોર્ટમ ભાગ-5 : તમામ જાતિગત સમીકરણોનો આ બેઠક પરથી ઉડયો છેદ

આ ઘટનાનો એક મુખ્ય વીડિયો સામે આવ્યો છે. ડીસીપી મોનિકા ભારદ્વાજ સાથે ગેરવર્તુણક કરવામાં આવી રહી છે. એક મોટું ટોળું પોલીસને ભગાડી રહ્યું છે અને ડીસીપી મહિલાને માર મારતો એક યુવક વીડિયોમાં નજરે પડે છે.

READ  વડાપ્રધાન મોદીના ભત્રીજીની સાથે લુંટ કરનારા બીજા આરોપીની પણ ધરપકડ, ઝડપાયો સામાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments