મોરબી: સુલતાનપુર ગામે ઘોડાધ્રોઈ નદીમાં થયા માછલીઓના મોત, જુઓ VIDEO

Large number of fish found floating dead in river, Morbi - Tv9GujaratiNews

માળિયાના સુલતાનપુર ગામ નજીક ઘોડાધ્રોઈ નદીના હોકળામાં મોટી સંખ્યામાં માછલીઓના મોતની ઘટના સામે આવી છે.  પાણીમાં ઝેરી અસરથી માછલીઓના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. આમ ઝેરી પાણીનો શિકાર માછલીઓ બની છે અને ઘોડાધ્રોઈ નદીના હોકળામાં આ ઘટના બની છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાના ભાવ વધારા બાદ બરોડા ડેરીએ કિંમતમાં કર્યો વધારો

આ પણ વાંચો :  રાજ્યમાં ફરી એક વખત પેટાચૂંટણીનો જામશે જંગઃ 9 ડિસેમ્બરે પેટાચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments