મુંબઈમાં ફરવા નીકળ્યા ‘છોટે નવાબ’, આવખતે પહેર્યો કૂર્તો, સોશિયલ મીડિયા પર ફરી એક વાર છવાયા તૈમૂર અલી ખાનના આ COOL PICS

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના નાના નવાબ તૈમૂર અલી ખાનના ડે-આઉટ ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. તૈમૂર પોતાના માતા-પિતા સાથે એક દિવસ માટે બહાર ફરવા ગયો હતો. અને આ ડે-આઉટ પર તૈમૂરનો લૂક ખાસ રહ્યો.

તૈમૂર આ વખતે કંઈક અલગ ગેટઅપમાં જોવા મળ્યો. તેણે બ્લ્યૂ કલરનો કૂર્તો પહેરેલો હતો. સાથે જ મેચિંગ શોટ્સ અને સેન્ડલ (ક્લૉગ્સ) પહેર્યા હતા. સાથે જ ગ્રીન શેડ્સ પણ લગાવ્યા હતા. તૈમૂરના આ ક્યૂટ ફોટો ઈન્ટરનેટ પર છવાયેલા છે.

READ  લોકસભા ચૂંટણી-2019: આ હેલ્પલાઈનના માધ્યમથી તમને ખબર પડશે કે તમારુ નામ મતદાર યાદીમાં છે કે નહીં

કરીનાના લૂકની વાત કરીએ તો તે બ્લેક કલરની લાંબી ટી-શર્ટ અને વ્હાઈટ ટ્રાઉઝરમાં જોવા મળી. તો સૈફ પણ ઘણાં કૂલ અંદાજમાં જોવા મળ્યો.

જુઓ તૈમૂર અલી ખાનના LATEST PICS:

[yop_poll id=1215]

Girl died of dengue in Palanpur, Banaskantha | Tv9GujaratiNews

FB Comments