બૉલિવૂડ સ્ટાર્સની ભવ્ય દિવાળી પાર્ટી, જુઓ ખાસ તસવીરો

કોઈ પણ તહેવારની ઉજવણી કરવામાં બૉલિવૂડ સ્ટાર્સ જરા પણ પાછળ નથી રહેતા. અને એમાં પણ વાત આવે દિવાળીની ત્યારે બૉલિવૂડ સિતારાઓ ભરપૂર મજા માણે છે.

સેલિબ્રિટી કપલ શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને રાજ કુન્દ્રાએ મુંબઈમાં તેમના ઘરે દિવાળીની ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું. જેમાં બૉલિવૂડના દિગ્ગજોએ હાજરી આપી. જોઈએ આ દિવાળી પાર્ટીની ખાસ તસવીરો…

FB Comments

TV9 Gujarati

Read Previous

Surat: 1 arrested with valuables & 6 cartridges that belong to murder accused of a eunuch.

Read Next

Gujarat CM Vijay Rupani celebrates Diwali with BSF Jawans at Nadabet – Tv9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp પર સમાચાર