ગરમીથી રાહત અને રાજ્યમાં વરસાદની આગાહી વિશે જાણો, આ દિવસોમાં છત્રી સાથે ઘરની બહાર નીકળવું પડી શકે છે

અમદાવાદમાં 40થી 41 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો

આ પણ વાંચોઃ મમતા દીદીના ગઢ પશ્ચિમ બંગાળમાં મતદાન સમયે દેશી બોમ્બ ફેંકાયો, TMC અને ભાજપના સમર્થકો વચ્ચે ઝપાઝપીની સાથે હિંસક બની ચૂંટણી

રાજ્યના લોકોને આકરી ગરમીમાંથી હવે રાહત મળશે. આગામી 5 દિવસમાં ગરમીનું જોર ઘટશે. અમદાવાદમાં 40થી 41 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં 9 અને 10 મેએ વરસાદ પડવાની શક્યતા છે. 9 તારીખે કચ્છ અને રાજકોટમાં વરસાદ પડવાની શક્યતા છે. તો 10 મેના રોજ બનાસકાંઠા, પોરબંદર, રાજકોટ અને અમરેલીમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

  1. રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમીનો પારો ઘટશે
  2. અમદાવાદમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે
  3. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે વાતાવરણમાં પલટો
  4. ગુજરાતમાં 9 અને 10 મેએ વરસાદ પડવાની શક્યતા
  5. 9 તારીખે કચ્છ અને રાજકોટમાં પડી શકે છે વરસાદ
  6. 10 મેએ બનાસકાંઠા, પોરબંદર, રાજકોટ, અમરેલીમાં વરસાદની શક્યતા
READ  VIDEO: રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદથી રાહત, 8-9 અને 10 ઓગસ્ટ માટે છે આવી આગાહી

Top News Stories From Gujarat: 3/4/2020| TV9News

FB Comments