ગુજરાત : ફાર્મ હાઉસમાં ઘૂસેલો દીપડો અંતે પાંજરે પુરાયો

Leopard rescued
Leopard rescued

ગીરસોમનાથના વેરાવળના તાતીવેલા ગામના એક ફાર્મ હાઉસમાં ઘૂસેલો દીપડો પાંજરે પૂરાઇ ગયો છેવન વિભાગના અધિકારીઓએ 4 કલાકની ભારે જહેમત બાદ દીપડાને પકડી પાડ્યો છેમહત્વનું છે કે, આ દીપડો એક ખેડૂતના ફાર્મ હાઉસમાં ઘૂસી ગયો હતોજેના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતોવન વિભાગના અધિકારીઓને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા અને દીપડાને પકડી પાડ્યો હતો.

જુઓ વીડિયો : 

[yop_poll id=394]

READ  હિંદૂ યુવતી-મુસ્લિમ યુવકના લગ્નથી પેદા થતા સંતાનને શું પિતાની સંપત્તિમાં મળશે હક્ક? આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટે આપી દીધો ઐતિહાસિક ચુકાદો, લાખો બાળકોને મળશે લાભ

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments