કોરોના વાયરસ: LICએ લીધો આ મોટો નિર્ણય, કરોડો ગ્રાહકોને મળશે રાહત

lic announces relaxation in premium payment for policies till 15 april 2020 due to coronavirus covid 19 corona virus LIC e lidho aa moto nirnay customer ne malse rahat

કોરોના વાયરસને લઈ LICએ ખુબ જ મહત્વનો નિર્ણય લીધો છે. LICએ તેના કરોડો ગ્રાહકોને આ નિર્ણયથી મોટી ભેટ આપી છે. કોરોના વાયરસની વચ્ચે જે પોલિસીધારક પ્રીમિયમ ચૂકવવામાં અસમર્થ છે. તેના માટે તેની સમયમર્યાદા 15 એપ્રિલ 2020 સુધી વધારી દેવામાં આવી છે.

Image result for lic

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: બાળકોના મોત મુદ્દે CM રૂપાણીએ બોલાવી બેઠક, મોત મુદ્દે માગ્યો રિપોર્ટ

LICએ એક નિવેદનમાં કહ્યું કે કોવિડ 19ને ધ્યાનમાં રાખીને દેશમાં પેદા થયેલી અસાધારણ પરિસ્થિતીઓને જોતાં LICએ તેમના પોલિસીધારકોને પ્રીમિયમ ચૂક્વવામાં 15 એપ્રિલ સુધી રાહત આપી છે. આ નિર્ણય એ તમામ ગ્રાહકો માટે લેવામાં આવ્યો છે. જે કોઈ કારણથી પ્રીમિયમ ચૂક્વવામાં અસમર્થ રહ્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભાજપે અભિનેતા વિવેક ઑબરોયને સ્ટાર પ્રચારક બનાવ્યા પણ હવે વિવેક ઑબરોયે પ્રચાર કરવાની જ ના પાડી દીધી

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: PMએ લોકડાઉનને ગંભીરતાથી લેવા લોકોને કરી ફરી અપીલ, તંત્રને કડક પગલાં લેવાની આપી સૂચના

 

Oops, something went wrong.
FB Comments