લાયસન્સ કઢાવનારા લોકો માટે ખુશખબર, રાજ્ય સરકારે આજથી લાગૂ કર્યો આ નવો નિયમ, જુઓ VIDEO

રાજ્ય સરકારે એક મહત્વનો નિયમ આજથી લાગૂ કર્યો છે. લાયસન્સ કઢાવવા માટે ટ્રાન્સપોર્ટ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે કે રાજ્યમાં કોઈપણ જિલ્લામાં લાયસન્સની પ્રક્રિયા કરી શકાશે. કોઈ પણ જિલ્લાના નાગરિક અન્ય જિલ્લામાંથી પણ લાયસન્સની પ્રક્રિયા કરી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજનો દિવસ શાંત મગજથી ૫સાર કરવો, ગુસ્સા પર કાબૂ રાખવો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ટ્રાન્સપોર્ટ વિભાગે લાયસન્સની પ્રક્રિયામાં વેડફાતો સમય બચાવવા પ્રયત્ન કર્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં કોઈ પણ જિલ્લામાં લાયસન્સ કાઢવાની પ્રક્રિયાનો નવો નિયમ આજથી લાગૂ કરી દેવામાં આવ્યો છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભાજપના 3 ધારાસભ્યો કોરોના પોઝિટીવ, રાજ્યસભાની ચૂંટણીમાં નહીં કરી શકે મતદાન

 

 

FB Comments