24 કલાક દરમિયાન રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

રાજ્યમાં 24 કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દાહોદ, પંચમહાલ, અને તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Independence day celebration at Red Fort Delhi, PM Narendra Modi reaches the spot- Tv9 Gujarati

આ પણ વાંચો: મોદી સરકાર-2નું પ્રથમ બજેટ, TV9 ગુજરાતીની વેબસાઈટ પર મેળવો પળપળની અપડેટ

 

જ્યારે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. મહત્વનું છે કે અમદાવાદમાં સિઝનનો 16 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ 

 

 

[yop_poll id=”1″]

FB Comments