વરસાદ પડવાની સાથે જ લટાર મારવા નીકળેલા સિંહનો વીડિયો થયો વાયરલ

વરસાદ પડવાની સાથે જ પ્રકૃતિ ખીલી ઉઠે છે અને આ પ્રકૃતિનો આનંદ માણવા માટે વનરાજ પણ નીકળી પડ્યાં છે.  એક વીડિયો વાયરલ થયો છે અને તેમાં વનરાજ રસ્તાને ક્રોસ કરી રહ્યાં છે. આ વીડિયો એક કારમાંથી ઉતારવામાં આવ્યો છે. આ વીડિયો અમરેલીનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Video: મોડી રાત્રે જંગલનો રાજા રસ્તા પર આવી પહોંચ્યો, પછી જે થયું તે તમે જોતાં જ રહી જશો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments