રાજુલાની એક દુકાનના CCTVમાં સિંહણ અને દીપડો શિકાર માટે એક પશુની પાછળ જતા નજરે પડ્યા

Lioness, Leopard sighted roaming the streets in Amreli

અમરેલીના રાજુલામાં આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. કાતરગામના રહેણાક વિસ્તારમાં શિકારની શોધમાં અવાર-નવાર દીપડો ઘૂસી જતો હોય છે. પરંતુ આ વખતે દીપડાની સાથે સિંહણ પણ જોવા મળતાં કૂતુહલ સર્જાયું છે. સામાન્ય રીતે આવા જંગલી પ્રાણીઓ જંગલમાં પણ સાથે જોવા નથી મળતાં. પરંતુ રાજુલાની એક દુકાનના CCTV કેમેરામાં સિંહણ અને દીપડો શિકાર માટે એક પશુની પાછળ જતા નજરે પડે છે. જ્યારે દુકાનદારે પહેલી વખત CCTV જોયા તો તે પણ ચોંકી ગયો હતો. સૌ કોઈને આશ્ચર્ય એ વાતનું થઈ રહ્યું છે કે સિંહણ અને દીપડો એકસાથે કેવી રીતે હોઈ શકે.

READ  VIDEO: ખાંભા નજીક પુલ પર બસ લટકી, ST બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ

આ પણ વાંચોઃ અમદાવાદમાં રખડતું જીવન જીવતા 7 બાળકોને ટ્રાફિક પોલીસના જવાનોએ શાળાપ્રવેશ કરાવ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments