જીતુ વાઘાણીના મત વિસ્તારમાં બુટલેગરો બેફામ! ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દેશી અને વિદેશી દારૂ, જુઓ VIDEO

Liquor being sold in Jitu Vaghani's voting area, Dy Mayor writes to SP

દારૂબંધીની વાતો તો ખૂબ થઈ રહી છે, પરંતુ દારૂના વેચાણની પોલ ખોલતા દાવા પણ થતા જ રહે છે. આ વખતે ભાવનગરમાં જીતુ વાઘાણીના વિસ્તારમાં દારૂ વેચાતો હોવાનો દાવો થયો છે. ભાવનગરના ડેપ્યુટી મેયર અશોક બારૈયા જ કબૂલ કર્યું છે તે તેમના વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. જેને લઈ તેમણે એસપીને પત્ર લખીને તાત્કાલીક અસરથી પગલાં લેવા વિનંતી કરી છે. બોરતળાવ વિસ્તાર ભાજપના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે.

READ  VIDEO: ચોરીનો અજીબ કિસ્સો, ગઠીયો આંગડિયા પેઢીના કર્મચારીના 4 લાખ રૂપિયાની સાથે એક્ટિવા લઈને પણ ફરાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાં થશે વધારો! ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહી છે સતત હિમવર્ષા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા, 24 કલાકમાં 9 આતંકીને કર્યા ઠાર

 

FB Comments