વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ સંદેશ, ભારતે અંતરિક્ષમાં ભર્યું મહત્વપૂર્ણ પગલું

લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોશિયલ મીડિયાના માધ્યમ ટ્વિટર દ્વારા ટ્વિટ કરીને જણાવ્યું કે તેઓ 11.45 થી 12.00ની વચ્ચે મહત્વપૂર્ણ જાહેરાત કરશે. જેને જોતાં સોશિયલ મીડિયા પર લોકોનું આકર્ષણ વધી રહ્યું છે.

LIVE Updates : 

ભારત એલાઇટ સ્પેસ પાવરમાં સામેલ થઈ ગયું છે. એન્ટી-સેટેલાઇટ વેપન એ-સેટ સફળતાપૂર્વક લાઇવ સેટેલાઇટને ટાર્ગેટ કર્યું છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મારા પ્યારા દેશવાસીઓ આજે હું સવારે મહત્વપૂર્ણ સંદેશ લઇને તમારી વચ્ચે આવીશ. તેમણે અપીલ કરી છે કે ટીવી, રેડિયો અને સોશિયલ મીડિયામાં મને સાંભળી શકો છો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી શકે છે મોટી જાહેરાત Narendra Modi #Gujarat #Tv9News

Posted by TV9 Gujarati on Tuesday, March 26, 2019

હવે જોવાનું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું સંદેશ આપે છે.

Monsoon 2019: Gujarat likely to receive heavy rain showers from July 28, predicts MeT Dept| TV9News

FB Comments

TV9 Web Desk6

Read Previous

આવતીકાલે રવિવાર છે છતાં પણ દેશની તમામ બેંકો રહેશે ચાલુ, આ કારણોથી RBI દ્વારા ખાસ જાહેરાત કરી આપવામાં આવી માહિતી

Read Next

વડાપ્રધાન મોદીના નિવેદન દરમિયાન શેર બજારમાં થઈ મોટી ચહલ પહલ

WhatsApp પર સમાચાર