પોરબંદરના ઘેડ પંથકમાં ફસાયેલા ખેડૂતનું જુઓ LIVE રેસ્ક્યુ ઓપરેશન

પોરબંદરમાં ભારે વરસાદથી જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ છે ત્યારે હવે NDRFની ટીમોએ મોરચો સંભાળ્યો છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં NDRFની ટીમોએ રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. ઘેડ પંથકમાં ફસાયેલા ખેડૂતની સફળ બચાવ કામગીરી કરવામાં આવી છે. કોટડા ગામ નજીક ફસાયેલા ખેડૂતને NDRFની ટીમે બચાવ્યો છે. પોરબંદરમાં હજારો એકર જમીનનું ધોવાણ થયું છે અને કપાસ અને મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુક્સાન થયું છે.

READ  VIDEO: ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફિલ્મ 'થ્રી ઈડિયટસ'નો સીન થયો રીપીટ, યુવકે એક્ટિવા પર દર્દીને લઈ ટ્રોમા સેન્ટરમાં મારી 'એન્ટ્રી'

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નકલી પોલીસથી રહેજો સાવધાન! નકલી પોલીસનો આતંક, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  News Stories From Gujarat : 25-05-2018

 

FB Comments