Live Weather

વાયુ વાવાઝોડાની લાઈવ સ્થિતિ જાણવા માટે તમે https://tv9gujarati.in/live-weather/ પર જાઓ અને તમે ત્યાંથી લાઈવ સ્થિતિનો તાગ મેળવી શકો છો.

આ સતત બદલાતી રહેતી સાઈટમાં પવનની ગતિ જે વર્તુળમાં દેખાઈ રહી છે. નીચે મેપમાં નોટમાં તે કેટલી ગતિ હાલ છે તેને પણ જોઈ શકાય છે. નોટને તમારે કિલોમીટરમાં ફેરવવાનું રહેશે અને ત્યારબાદ સાચું માપ મળી શકશે. આની સાથે વેબસાઈટમાં વિવિધ વિકલ્પ આપવામાં આવ્યા છે અને તેમાં તમે સેટેલાઈટ ઈમેજના આધારે પણ જોઈ શકો છો કે ક્યાં કેવી પરિસ્થિતિ છે. તાપમાન પણ જોઈ શકાય છે.

અહીંયા નીચે એક ફ્રેમ છે જેમાં કલર મુજબ આંકડાઓ દર્શાવવામાં આવી રહ્યાં છે. આ આંકડાઓ નોટમાં જે પણ એક ગતિનો એકમ છે અને દરિયામાં ગતિ નોટથી માપવામાં આવે છે. 100 નોટ એટલે કે 185 કિમી પ્રતિ કલાકથી ઝડપ એમ ગણતરી થાય.  60 નોટ જે રંગ સેન્ટરમાં જોઈ શકાય છે તેને આપણે કન્વર્ટ કરીએ તો 110 કિમી ઝડપ હાલ વાવાઝોડાની છે.

આભાર- windy.com

 

WhatsApp પર સમાચાર