રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં એલ.કે.અડવાણી અને મુરલી મનોહર જોષી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે

LK Advani, Murli Manohar Joshi may attend Ayodhya bhumi pujan via Video conference Rammandir na bhoomi pujan karyakarm ma l k advani ane murli manohar joshi video conference thi hajar rahse

અયોધ્યામાં રામ જન્મભૂમિના કાર્યક્રમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે. તંત્ર આ નેતાઓના વીડિયો કોન્ફરન્સ બતાવવાની વ્યવસ્થામાં જોતરાયું છે. તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય પરશરણ અને વાસુદેવાનંદ સરસ્વતી પણ જોડાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો કોણ છે SC ના એ 5 જજ જે 150 વર્ષ જુના અયોધ્યા કેસનો સંભળાવશે અંતિમ ફેસલો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments