સુરતમાં લાડવી ગામે ચડ્ડી-બનિયાનધારી ગેંગના શખ્સોએ કરી લૂંટ, સીસીટીવીમાં કેદ થઈ ઘટના

Local goons thrash Tea vendor in Limbayat, Surat

સુરતમાં લાડવી ગામે ચડ્ડી-બનિયાનધારી શખ્સોએ લૂંટ ચલાવી છે. કામરેજના લાડવી ગામની સ્કૂલમાં 7 શખ્સોએ લૂંટ કરી છે. વોચમેનને માથામાં ફટકા મારી ચપ્પુ બતાવી બંધક બનાવવામાં આવ્યો. અને બાદમાં અંદાજીત 53 હજાર રકમની લૂંટ કરી શખ્સો ફરાર થઇ ગયા હતા. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. પોલીસે હાલ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

READ  VIDEO: ઓલપાડમાં SDRFની ટીમ અને સ્થાનિક યુવાનો દ્વારા નવજાત બાળકનું કરાયું રેસ્ક્યુ

આ પણ વાંચોઃ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ગુનેગારોનું ડેથ વોરંટ જાહેર કરવાનો કર્યો ઈનકાર!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments