VIDEO: અમદાવાદમાં લોકડાઉનના ભંગ બદલ કાર્યાવહી, ટુ-વ્હીલર પર બે વ્યક્તિને જતા પોલીસ અટકાવી રહી છે

Lockdown 4.0: People flout ‘no pillion riding’ rule in Ahmedabad

અમદાવાદ પોલીસ લૉકડાઉન ભંગ બદલ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. ટુ-વ્હીલર પર માત્ર એક જ વ્યક્તિને મંજૂરી હોવા છતાં ટુ વ્હીલર પર બે વ્યક્તિઓ સવાર થતા પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાડજમાં પોલીસ દ્વારા ટુ વ્હીલર પર બે વ્યક્તિને જતા અટકાવવામાં આવી રહ્યા છે. અને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. તો અમુક અમુક જગ્યાઓ પર પોલીસકર્મીઓ અને લોકો વચ્ચે બોલાચાલી પણ થઇ હતી.

READ  ક્રિકેટના ઇતિહાસમાં બની પ્રથમ આવી ઘટના! 12 માં ખેલાડીએ બેટિંગ કરી બદલ્યું મેચનું પરિણામ

આ પણ વાંચો: VIDEO: PM મોદી અમ્ફાન વાવાઝોડાથી પ્રભાવિત થયેલા પશ્ચિમ બંગાળની મુલાકાત લેવા પહોંચ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments