શું ગુજરાતમાં વધી શકે છે લોકડાઉનની મુદત? જાણો વિગત

Security deployment in Navsari, amid complete 21 day national lockdown lockdown ni sthiti ne pagle Navsari jila ma kadkai thi palan karavava police kam e lagi

લોકડાઉનનો સમયગાળો સરકાર વધારી શકે છે એવી ખબર મળી રહી છે જો આ બાજુ ગુજરાત સરકાર પણ લોકડાઉનનો કડક અમલ થાય તેવું ઈચ્છી રહી છે.   ગુજરાતમાં લોકડાઉનનો સમયગાળો 30 એપ્રિલ સુધી વધારવામાં આવી શકે છે.  સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર લોકડાઉનની મુદત ગુજરાત સરકાર 30 એપ્રિલ સુધી વધારી શકે છે. જો કે અંતિમ નિર્ણય તો સરકાર દ્વારા જ લેવામાં આવશે અને ત્યારબાદ જ સ્પષ્ટ થઈ શકે છે લોકડાઉનનો સમયગાળો વધશે કે નહીં?

READ  VIDEO: ભારતીય નૌકાદળના 21 જવાનોને કોરોનાનો ચેપ, 17 એપ્રિલે એક જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

FB Comments