લોકડાઉનથી શ્રમિકોને વતન પહોંચવામાં મુશ્કેલી પણ પોલીસ કરી રહી છે મદદ, જુઓ VIDEO

Lockdown in Gujarat : Migrants facing difficulties, police made available transportation facility

21 દિવસ લોકડાઉનની જાહેરાત થઈ ગઈ છે અને રોજગારી નહીં મળે તો ખાઈશું શું? આવા ડર સાથે શ્રમિકો અમદાવાદ જેવા મેટ્રો શહેર છોડીને પોતાના વતનમાં જઈ રહ્યાં છે.  પોલીસ વાહનોને રોકી રહી છે તો આ શ્રમિકો પગપાળા જ જઈ રહ્યાં છે. હાઈવે પરથી જે વાહન મળે તે વાહનમાં બેસીને લોકો વતનમાં પહોંચી રહ્યાં છે. આ બાજુ સરકાર પણ મદદ કરવામાં આવી છે અને અમુક બસ દ્વારા શ્રમિકોને વતન સુધી ઉતારવામાં આવી રહ્યાં છે.  જુઓ અમારી રજૂઆત..

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરત અગ્નિકાંડ: સુરત ક્રાઈમ બ્રાંચે ટ્યુશન કલાસિસના સંચાલક અને બિલ્ડરની કરી ધરપકડ

આ પણ વાંચો :  રાજકોટમાં વધુ એક કેસનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો, કુલ સંખ્યા 5 થઈ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments