ભારત લોકડાઉન: મહામારીની વચ્ચે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવ્યા સૌરવ ગાંગૂલી, કરશે આ કામ

lockdown india due to coronavirus pandemic sourav ganguly donate rice worth rs 50 lakh for the underprivileged India lock down mahamari ni vache jaruriyatmand loko ni madad mate aagal aavya sourav Ganguly karse aa kam

કોરોના વાયરસના ખતરાને વધવાથી રોકવા માટે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન કરી દીધું છે. આ ગંભીર સમસ્યા માટે આ પગલું ખૂબ જરૂરી હતું પણ આ લોકડાઉનમાં સૌથી વધારે સમસ્યા એ લોકો માટે છે, જેમના ઘરમાં રાશન ના હોવાના કારણે ઘરનો ચુલો સળગશે નહીં.

Security deployment in Navsari, amid complete 21 day national lockdown lockdown ni sthiti ne pagle Navsari jila ma kadkai thi palan karavava police kam e lagi

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ મુશ્કેલ સમયમાં બધાએ એકબીજાનું ધ્યાન રાખવું પડશે. પૂર્વ ભારતીય કેપ્ટન અને BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગૂલી આ પડકારમાં લોકોની મદદ માટે આગળ આવ્યા છે. તેમને 21 દિવસના લોકડાઉનમાં જરૂરિયાતમંદ લોકો માટે 50 લાખ રૂપિયાના ચોખા વહેંચવાનું વચન આપ્યું છે.

READ  અમદાવાદમાં માત્ર 2 ઈંચ વરસાદમાં જ YMCAથી બોપલ જવાનો રસ્તો બેસી જતા એક કાર ફસાઈ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સૌરવ ગાંગુલીએ આ મુશ્કેલ સમયમાં પરેશાન થઈ રહેલા લોકોની જરૂરિયાતને સમજી છે. તે છેલ્લા કેટલાક દિવસોથી સતત કોરોનાથી બચવા માટે લોકોને ઘરમાં રહેવાની અપીલ પણ કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને મંત્રી બન્યાં ને ચૂંટણી પંચે આચાર-સંહિતા લગાવી, હવે વિકાસનો કામો તો શું પણ સરકારી ગાડી પણ નહીં વાપરી શકે!

 

ગાંગૂલીએ આ પહેલા પણ મદદની જાહેરાત કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તે આ સંકટમાં કોરોના વાયરસના કારણે લોકોને એકાંતવાસમાં જવા માટે ઈડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમને ઉપયોગ કરવાની પરવાનગી આપશે. ત્યારે ગાંગૂલીએ કહ્યું હતું કે સરકાર અમને કહેશે તો અમે તમામ સુવિધાઓ તેમને સૌંપી દઈશું. આ સમયમાં તે કોઈ પણ પ્રકારે મદદ કરી શકે છે તો તે કરશે.

READ  વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, જાણો વિરામ બાદ ફરીથી કેવો પડશે વરસાદ

આ પણ વાંચો: VIDEO: વતનમાં ચાલીને જતા શ્રમિકોની મદદે નાયબ મુખ્યપ્રધાન, બસ સેવા ઉપલબ્ધ કરાવી

 

Coronavirus : Special flights to drop British nationals who stranded in India | Tv9

FB Comments