સુરત અને સૌરાષ્ટ્રના અંદાજે 200 જેટલા લોકો ફસાયા હરિદ્વારમાં!

Lockdown is on Gujaratis stranded in Haridwar urging govt to help

સુરત અને સૌરાષ્ટ્રના લોકો હરિદ્વારમાં ફસાયા છે. અંદાજે 200 જેટલા લોકો હરિદ્વારમાં ફસાયા છે. ગુજરાતમાં પરત આવવા માટે લોકો સરકારને રજૂઆત કરી રહ્યા છે. હરિદ્વારમાં ફસાયેલા મોટાભાગના લોકો વૃદ્ધ છે.

આ પણ વાંચો: DGP: PM મોદીની લૉકડાઉનની અપીલને માન આપી રહી છે ગુજરાતની જનતા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  IND vs BAN સામેની મેચમાં 87 વર્ષીય ભારતીય મહિલા ફેનને જોઈને ખુશ થઈ ગયા આનંદ મહિન્દ્રા, કરી આ મોટી જાહેરાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments