સાવચેતીમાં જ સલામતી! મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લૉકડાઉનમાં લોકોને વધુ સતર્ક રહેવા આપી સલાહ

Lockdown Relaxation Rules Are conditional Gujarat CM Rupani to citizens

સાવચેતીમાં જ સલામતી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને હજુ વધુ સતર્ક રહેવા સલાહ આપી છે. લૉકડાઉનમાં અનેક પ્રકારની છુટછાટ મળી છે. આ છુટ દરમિયાન લોકો બેદરકાર ન રહે, તે માટે તેમણે ટકોર કરી છે. સાથે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, છુટછાટ શરતોને આધિન છે. તેથી સજાગ અને સતર્ક રહેવા અપીલ કરી છે. લોકો સારી રીતે નિયોમનું પાલન કરી રહ્યા છે ત્યારે તેમણે એવી પણ આશા વ્યક્ત કરી છે કે, આગામી સમયમાં ગુજરાત સૌથી વધુ શિસ્તબદ્ધ રાજ્ય તરીકે ઉભરી આવશે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોને આર્થિક દૃષ્ટિએ લાભ થવાના યોગ છે

આ પણ વાંચો: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CM ડેશબોર્ડ દ્વારા મંત્રીઓ સાથે અમદાવાદની સિવિલ હોસ્પિટલનું કર્યુ નિરીક્ષણ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments