પરપ્રાંતિય મજૂરો માટે ટ્રેનને લઈ મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર આમને-સામને

lockdown train controversy maharashtra government modi government Migrant workers mate train ne lai maharashtra ane central government aamne-samne

પરપ્રાંતિય મજૂરો માટે ટ્રેન ચલાવવાના મુદ્દા પર મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર આમને-સામને છે. એક તરફ જ્યાં મજૂરો તેમના વતન જવા માટે રેલવેના ભરોસે બેઠા છે તો ત્યારે મહારાષ્ટ્ર અને કેન્દ્રની સરકાર એક બીજા તરફ આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. રાજ્ય સરકાર જ્યા કહે છે કે પ્રવાસી મજૂરો માટે રેલવે તેમને (મહારાષ્ટ્ર સરકાર) પર્યાપ્ત ટ્રેન ઉપલબ્ધ નથી કરાવતી, ત્યારે રેલવે મંત્રી પીષૂય ગોયલ મહારાષ્ટ્ર સરકાર પર ખોટું બોલવાનો આરોપ લગાવી રહ્યા છે.

READ  લોકડાઉન 4ના અંત પહેલાની છેલ્લી કેબિનેટ બેઠક, કોરોનાના વધતાં જતાં કેસ અંગે સમીક્ષા કરાશે
Migrants' train lost it's way, reached Karnataka instead of Bihar
તસ્વીર પ્રતિકાત્મક છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ સમગ્ર વિવાદની શરૂઆત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના એક નિવેદનથી થઈ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મજૂરો માટે રેલવે મહારાષ્ટ્ર સરકારને પર્યાપ્ત ટ્રેન ઉપલબ્ધ નથી કરાવતી. ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો કે તેમની સરકાર પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા માટે 80 ટ્રેનની માગ કરી રહી છે પણ કેન્દ્ર રોજ માત્ર 30થી 40 ટ્રેન જ ઉપલબ્ધ કરાવી રહી છે.

READ  મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે સિદ્ધિ વિનાયકના દર્શને પહોંચ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હવે પીષૂય ગોયલના નિવેદન બાદ સમગ્ર મામલામાં શિવસેવા સાંસદ સંજય રાઉત જોવા મળ્યા છે. તેમને ટ્વીટ કર્યુ કે મહારાષ્ટ્ર સરકારને તમને શ્રમિકોનું લીસ્ટ આપ્યું છે જે ઘરે જવા ઈચ્છે છે. તમને આ માત્ર અનુરોધ છે કે ટ્રેનો પહેલા કરેલી જાહેરાત મુજબ સ્ટેશન પહોંચી જાય.

READ  VIDEO: મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ, વિપક્ષે કર્યો હંગામો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

FB Comments