રાજ્યમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવીશું, બીનજરૂરી અવરજવર નહીં ચલાવી લેવાય: શિવાનંદ ઝા

Lockdown violators wont be spared : Gujarat DGP Shivanand Jha Rajya ma lock down nu chust palan karavishu bin jaruri avarjavar nahi chalavi levay: Shivanand Jha

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં લોકડાઉનનું શક્ય તેટલું ચુસ્ત પાલન કરાવવા અંગે તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. લોકોની બિનજરૂરી અવરજવર ચલાવી લેવામાં આવશે નહીં. જે લોકો યોગ્ય કારણ વગર બહાર ફરતાં પકડાશે તો તેમના વાહન જપ્ત કરવામાં આવશે. લોકડાઉનનું પાલન નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરીશું. ખાનગી વાહનમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા ડ્રોન અને સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે.

READ  ખાનગી લેબમાં કોરોના વાઈરસના ટેસ્ટ શા માટે નહીં?, સરકારની કામગીરી પર ઉઠ્યા સવાલ!

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments