લોકો લૉકડાઉનનું ચુસ્ત પાલન નથી કરી રહ્યા, DGPએ આપ્યા કડક કાર્યવાહીના સંકેત

Lockdown violators wont be spared : Gujarat DGP Shivanand Jha Rajya ma lock down nu chust palan karavishu bin jaruri avarjavar nahi chalavi levay: Shivanand Jha

અમદાવાદ શહેરમાં લોકડાઉનનું ચુસ્ત પાલન ન થતાં શિવાનંદ ઝાએ કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, લોકો હજુ પણ લોકડાઉનનું પાલન કરતા નથી. કેટલાક લોકો એક બે ટામેટા લઈને બહાર નીકળે છે. ખોટા બહાના કરનારનું વાહન જપ્ત કરવામાં આવશે. ચોક્કસ કારણ અને ઇમરજન્સી હોય તો જ બહાર નિકળો. લોકો નાના કારણોથી ફરવા માટે સોસાયટીની બહાર નિકળે છે તે કારણ વાજબી નથી. કોઇ ક્રિકેટ રમે છે, કોઇ ફરવા નીકળે છે. આવા લોકો સામે કર્યવાહી કરવામાં આવશે.

READ  ગુજરાત સરકારની શાન સમાન 'વાઈબ્રન્ટ સમિટ' પર જ ઉઠ્યા સવાલ, રૂ. 6500 કરોડથી વધુના MoU રદ્દ થયા

આ પણ વાંચો: ઝોમેટો અને સ્વિગીને રજિસ્ટર્ડ રેસ્ટોરેન્ટમાંથી ફુડ ડિલિવરીની મળી મંજૂરી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments