વલસાડ: બે પુત્રોએ માતાની દફન વિધિ વીડિયો કોલિંગના માધ્યમથી જોઈ, બહેનના ઘરે થયું માતાનું મોત

Lockdown woes Son attended mothers funeral through video conference Valsad

વલસાડમાં બે પુત્રોએ માતાની દફન વિધિના અંતિમ દર્શન વીડિયો કોલિંગના માધ્યમથી કર્યા છે. જાન્યુઆરી માસમાં બંને પુત્રોની માતા બહેનના ઘરે ભરૂચમાં ગઈ હતી. જોકે ગત મોડી રાતે માતાનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું હતું. દેશભરમાં લાગુ કરેલા લૉકડાઉનને કારણે બંને પુત્રો માતાની દફન વિધિમાં હાજર રહી શક્યા ન હતા. જોકે પરિવારના લોકોને લૉકડાઉનનું પાલન કરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવી દફન વિધિ કરવા અંગે વિનંતી કરી હતી.

READ  સુરતના વિવિધ વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ, જુઓ VIDEO

આ પણ વાંચો: વાલીઓ માટે આવ્યા રાહતના સમાચાર! શૈક્ષણિક વર્ષમાં શાળા ફીમાં વધારો નહીં કરી શકે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments