ધરતીપુત્રોની વધી ચિંતા! કઇ દિશાથી થશે આક્રમણ? ફરી તીડનું ઘેરાતું સંકટ, જુઓ VIDEO

Locust swarms seen near Indo-Pak border, Banaskantha farmers worried

રાજ્યના સરહદી વિસ્તારમાં ફરી એકવાર ઉડતી આફત તો મંડાઇ રહ્યો છે ખતરો. બનાસકાંઠાથી માત્ર 200 કિલોમીટર સુધી છે ખેડૂતોના સૌથી મોટા દુશ્મન. હવે જો બનાસકાંઠા તરફ પવન ફૂંકાશે તો આફત ખેડૂતો પર તૂટી પડશે. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ખુબ નુકસાન સહન કર્યા બાદ હવે જો ફરી એકવાર તીડ બનાસકાંઠા તરફ આગળ વધશે તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવશે.

READ  પુલવામા આતંકી હુમલાથી દ્રવી ઉઠ્યાં કોમળ હૃદયી સંત મોરારી બાપુ, શહીદ જવાનોને કંઇક આ રીતે કરી સલામ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જામનગરના ચાંદી બજારમાં ચોરી! 30 કિલોથી વધુ ચાંદી લઈ તસ્કરો ફરાર, જુઓ VIDEO

FB Comments