બિહારના કેટલાક નેતાઓને લાગ્યો ઝટકો, NDAએ જાહેર કરી ઉમેદવારોની યાદી, મોટા દિગ્ગજોના નામ કપાયા જાણો શત્રુધ્ન સિંહાની સાથે શું થયું?

NDAએ લોકસભા ચૂંટણી 2019 માટે બિહારની 40 સીટો પર તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપ અને JDU 17-17 સીટો પર જ્યારે રામવિલાસ પાસવાનની LJP પાર્ટી 6 સીટ પર ચૂંટણી લડશે.

બિહારની 40 લોકસભા સીટો માટે NDAએ તેમના 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પટના સાહિબથી શત્રુધ્ન સિંહાની ટિકિટ કાપવામાં આવી છે. તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને ટિકિટ આપવામાં આવી છે. નવાદાથી ગિરીરાજ સિંહની જગ્યાએ LJPના ચંદન કુમારને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાગલપુરથી શાહનવાજ હુસેનને ટિકિટ આપવામાં આવી નથી. તેમની જગ્યાએ JDUના અજય કુમાર મંડલ NDAના ઉમેદવાર બન્યા છે.

જુઓ ઉમેદવારોની યાદી

            સીટ                નામ
READ  ખુશખબરી! 15 દિવસમાં 1 હજાર રેલવે સ્ટેશન પર શરૂ થઈ મફતમાં વાઈ-ફાઈની સુવિધા
પૂર્વ ચંપારણ રાધામોહન સિંહ (BJP)
પશ્ચિમ ચંપારણ સંજય જયસ્વાલ (BJP)
બેગુસરાય ગિરીરાજ સિંહ (BJP)
પટના સાહિબ -રવિશંકર પ્રસાદ (BJP)
મધુબની અશોક યાદવ (BJP)
શિવહર રમાદેવી (BJP)
અરિરયા પ્રદીપ કુમાર સિંહ (BJP)
મુજફ્ફરપુર અજય નિષાદ (BJP)
મહરાજગંજ જનાર્દન સિગ્રીવાલ (BJP)
દરભંગા ગોપાલ ઠાકુર (BJP)
ઉજીયારપુર નિત્યાનંદ રાય (BJP)
પાટિલપુત્ર રામ કૃપાલ યાદવ (BJP)
આરા રાજ કુમાર સિંહ (BJP)
બકસર અશ્વિની ચૌબે (BJP)
સાસારામ છેદી પાસવાન (BJP)
ઔરંગાબાદ સુશીલ કુમાર સિંહ (BJP)
વાલ્મિકીનગર વૈધનાથ મહતો (JDU)
સિવાન કવિતા સિંહ (JDU)
ગોપાલગંજ આલોક કુમાર સુમન (JDU)
જહાનાબાદ ચંદેશ્વર ચંદ્રવંશી (JDU)
ગયા વિજય માંઝી (JDU)
કારાકાટ મહાબલી સિંહ (JDU)
મધેપુરા દિનેશચંદ્ર યાદવ (JDU)
સુપૌલ દિલેશ્વર કમૈત (JDU)
ઝંઝારપુર રામ પ્રિત મંડલ (JDU)
સીતમઢી વરૂણ કુમાર (JDU)
પુર્ણિયા સંતોષ કુમાર કુશવાહા (JDU)
કિશનગંજ મહમુદ અશરફ (JDU)
બાંકા ગિરધારી યાદવ (JDU)
ભાગલપુર અજય મંડલ (JDU)
મુંગેર લલન સિંહ (JDU)
નાલંદા કૌશલેન્દ્ર કુમાર (JDU)
કટિહાર દુલાલ ચંદ્ર ગોસ્વામી (JDU)
હાજીપુર પશુપતિ પારસ (LJP)
સમસ્તીપુર રામચંદ્ર પાસવાન (LJP)
જમુઈ ચિરાગ પાસવાન (LJP)
નવાદા ચંદન કુમાર (LJP)
વૈશાલી વીણા દેવી (LJP)
READ  શું વિંગ કમાન્ડર અભિનંદને એવું કહ્યું કે 'પુલવામામાં હુમલો એ ભાજપનું કાવતરું હતું?', જાણો આ વાયરલ ખબર પાછળની હકીકત

 

Oops, something went wrong.

FB Comments