લોકસભા ચૂંટણીમાં સની દેઓલની ચર્ચા ઘણી કરવામાં આવી પણ આ ફિલ્મી ગાયકે સૌથી વધુ માર્જીન સાથે વિરોધીને હરાવ્યા

લોક્સભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે જેમા દેશના ઘણી રાજનિતિક પાર્ટીઓ દ્વારા અલગ-અલગ સીટ પર બોલીવૂડ સ્ટાર્સને ચૂંટણીના રંગમંચ પર ઉતર્યા હતા. આમા ઘણા એક્ટર્સ અને સિંગર પણ સામેલ હતા. સની દેઓલ, હેમા માલિની, જયા પ્રદા અને રવિ કિશન જેવા બોલીવુડ સ્ટાર્સની સાથે સિંગર પણ હતા.

 

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં આ 25 બેઠક પર દેશના દિગ્ગજ નેતાઓ પોતાની કિસ્મત અજમાવી રહ્યા હતા અને કેટલાક હારી ગયા

 

READ  INTERPOLના સેક્રેટરી જનરલ જોર્ગેન સ્ટૉકે સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વાતચીત, મહાસચિવે માન્યો આભાર

આ બધા બોલીવુડ સ્ટાર્સમાંથી એક એવા સિંગર છે કે જેમણે સની દેઓલ, હેમા માલિની અને જયા પ્રદા જેવા સુપરસ્ટાર્સને પાછળ રાખી સૌથી વધારે મતના માર્જીનથી જીત મેળવી છે. આ સૂફી સિંગર છે હંસરાજ હંસ કે જેમણે ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ભાજપની સીટ પર ચૂંટણી લડી હતી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને 5.54 લાખ મતના માર્જીનથી હરાવ્યા છે.

READ  ગુજરાતની 26 માંથી આટલી બેઠક પર કોંગ્રેસનો ઝંડો લહેરાશે, ભાજપને આ સીટ પર થશે નુકશાન

 

 

ગોરખપુરમાં રવિ કિશને 3.16 લાખ મત, હેમા માલિનીએ 2.93 લાખ મત અને સની દેઓલે 82 હજાર મતથી જીત મેળવી છે.

 

News Headlines @ 12 PM : 22-09-2019 | Tv9GujaratiNews

FB Comments