લોકસભા ચૂંટણી 2019ઃ દિલ્હીમાં ચૂંટણી પરિણામના એક દિવસ અગાઉ વિપક્ષી દળની બેઠક, દીદી અને બહેનજીએ કહ્યું જરૂર નથી

23 મેના રોજ ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થઈ જવાનું છે અને સૌ કોઈને તેની મહેનતનું ફળ પણ પ્રાપ્ત થઈ જશે. તો જ્યાં એક તરફ ભાજપની સેનામાં મોદી નેતૃત્વ કરી રહ્યા છે તો બીજી તરફ નેતૃત્વનો કોઈ ચહેરો સામે આવ્યો નથી. ત્યારે ચૂંટણી પોતાના અંતિમ તબક્કામાં જઈ રહી છે તે પહેલા એક સમાચાર જાણવા જરૂરી છે. ચૂંટણી પરિણામના 1 દિવસ અગાઉ એટલે 21 મેના રોજ દિલ્હીમાં વિપક્ષી દળોની બેઠક યોજાવવાની છે. મહત્વનું છે કે ચૂંટણી પહેલા દેશની મોટાભાગની વિપક્ષી પાર્ટીનું એક મહાગઠબંધન સર્જાયું હતું. પરંતુ આ ગંઠબંધન કેટલું સફળ રહ્યું તે સૌ કોઈ જાણે છે. ત્યારે દિલ્હીની બેઠક અંગે વાત કરીએ તો મહત્વની વાત એ સામે આવી રહી છે કે આ બેઠકમાં દીદી અને બહેનજી બંને દેખાવાના નથી. એટલે મમતા બેનર્જી અને માયાવતી તો સાથે અખિલેશ પણ બેઠકમાં ગેરહાજર રહે તેવા સંકેતો સામે આવી રહ્યા છે.

READ  VIDEO: વિધાનસભા સત્રમાં અશાંત ધારા સુધારા વિધેયક બહુમતી સાથે પસાર

આ પણ વાંચોઃ IPL 2019ની ફાઈનલના છેલ્લા બોલ પર દર્શકોના શ્વાસ અધ્ધર થઈ ગયા, એક બોલ અને 2 બે રન….અંતે મુંબઈ બની ગયું કિંગ

New Delhi: Congress Vice President Rahul Gandhi with Ghulam Nabi Azad and others opposition parties leaders talking to media after meeting with the President Pranab Mukherjee to seek his intervention on the Income Tax Amendment Bill passage, at President House in New Delhi on Thursday. PTI Photo by Shahbaz Khan (PTI12_1_2016_000381B)

જો કે મમતા બેનર્જી, માયાવતી અને અખિલેશની ગેરહાજરી વગર પણ આ બેઠક યોજાશે. દિલ્હીમાં 21 મેના રોજ વિપક્ષી દળની બેઠકમાં દિગ્ગજ પાર્ટીના મોટા નેતાઓ હાજર રહશે. પરિણામ પહેલા ચંદ્રબાબુ નાયડુ મમતા બેનર્જીને મળવા બંગાળ પહોંચ્યા હતા. જ્યાં તેમણે બેઠકમાં હાજર રહેવા દીદીને મનાવ્યા હતા પરંતુ દીદી માન્યા નથી. મમતા દીના મુજબ પરિણામ પહેલા કોઈ બેઠકની જરૂર નથી અને તેવો જ અભિપ્રાય માયાવતીનું માનવામાં આવે છે.

 

READ  સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થશે, નાગરિક્તા સંશોધન બિલ લાવી શકે છે સરકાર, જુઓ VIDEO

કોંગ્રેસથી દૂર ભાગી રહી છે વિપક્ષી પાર્ટી

વિપક્ષી દળો હવે પોતેજ ગેમ ચેન્જર બની ગયા હોઈ તેવું લાગે છે. જો પરિણામ બાદ કોંગ્રેસને ઓછી અને અન્ય વિપક્ષી પાર્ટીઓને સારી બેઠક મળે તો પછી મામલો કંઈક બદલાઈ શકે છે. પરંતુ બીજી તરફ NDAને ફરી બહુમત મળશે તો મમતા બેનર્જી, અખિલેશ અને માયાવતી કોઈ અનોખો નિર્ણય કરી શકે છે.

READ  ભરૂચના બુટલેગરના આખા ઘરમાં પોલીસે કરી દારૂની શોધખોળ પણ ક્યાંય ન દેખાયો દારૂ, આખરે ઘરની છતે ફોડ્યો આખો ભાંડો, જુઓ VIDEO

CM Rupani reached Vadodara, to inaugurate Sursagar lake | Tv9GujaratiNews

FB Comments