લોકસભા ચૂંટણીમાં ચૂંટણી કાર્ડ ઉપરાંત આ 11 દસ્તાવેજ પણ મત આપવા માટે ગણાશે માન્ય

લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાનની સ્લિપ મતદાતાનું ચૂંટણી કાર્ડ અને અન્ય 11 દસ્તાવેજ પણ ઓળખ માટે સૂચિત છે.

મતદારોની સુવિધા માટે મતદાન પહેલા મતદાર સ્લિપ આપવામાં આવશે. તેમાં મતદારની સંખ્યા, મતદાન મથકનું નામ આપેલુ હશે.

જેમાં ઓળખ પત્રની સાથે આ દસ્તાવેજો પણ મત આપવા માટે માન્ય ગણાશે.

READ  મતદાનના દિવસે મત આપવા પર પેટ્રોલ પંપ પર મળશે ડિસ્કાઉન્ટ

1.પાસપોર્ટ,
2.આધાર કાર્ડ,
3. ડ્રાઈવિંગ લાઈસન્સ,
4.બૅંક,
5.પોસ્ટ ઓફિસની ફોટા વાળી પાસબુક,
6. પાન કાર્ડ,
7.સ્માર્ટ કાર્ડ,
8.મનરેગા કાર્ડ,
9.સ્વાસ્થ્ય વીમા સ્માર્ટ કાર્ડ,
10.પેન્શન દસ્તાવેજ,
11.સાંસદ અને ધારાસભ્યે ઓળખ માટે માન્ય રાખેલા સરકારી ઓળખ પત્રને ઓળખ માટે સૂચિત કર્યા છે. આ દસ્તાવેજોને બતાવીને મતદાતા તેમનો મત આપી શકશે.

Girl died of dengue in Palanpur, Banaskantha | Tv9GujaratiNews

FB Comments