નવજોત સિંહ સિદ્ધુએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યુ કે તે એવા દુલ્હન જેવા કે જે રોટલી ઓછી બનાવે છે અને બંગળી વધારે ખખડાવે છે!

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ ફરી એક વાર શાબ્દિક પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની  તુલના નવી નવેલી દુલ્હન સાથે કરતા કહ્યુ કે વડાપ્રધાન રોટલી ઓછી બનાવે છે અને બંગળી વધારે ખખડાવે છે.

ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશના ઇન્દોર પહોંચેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક નેતા નવજોત સિંહ સિદ્ધુએ આરોપ લગાવતા કહ્યુ કે વડાપ્રધાન દેશ માટે કામ ઓછુ કરે છે અને તેનો પ્રચાર વધારે કરે છે. વધુમાં કહ્યુ કે તેઓ માત્ર ખોટુ બોલે છે અને જુઠ્ઠાણાં ફેલાવે છે.

TV9 Gujarati

READ  ગોધરા: હારેડાગામ પાસેથી ઝડપાઈ જુદા-જુદા દરની નકલી ચલણી નોટ, 4 લોકોની SOGએ કરી ધરપકડ, જુઓ VIDEO

 

મોદી સરકાર પર આક્ષેપ કર્યો કે ‘ના રામ મળ્યા કે ના રોજગારી મળી, દરેક શેરીમાં મોબાઇલ ચલાવતો એક બેરોજગાર મળ્યો.’ આ પહેલા પણ નવજોત સિંહ સિદ્ધુ પર વડાપ્રધાન સામે આ પ્રકારની ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચ દ્વારા પ્રચાર કરવા માટે પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો.

 

Oops, something went wrong.
READ  ગુજરાતમાં દલિતો પર અત્યાચાર રોકવા હવે RSS મેદાનમાં, જાણો RSS શું કરશે અને શા માટે કરશે?

 

આ પણ વાંચો: રાહુલ ગાંધીના ‘ચૌકીદાર ચોર હૈ’ નિવેદન પર માફી રદ કરી એક્શન લેવાની સુપ્રીમ કોર્ટ પાસે કરાઈ માગ

FB Comments