‘ચંપલ માર’ સાંસદને ભાજપનો ઝટકો, સંત કબીરનગરથી કાપી લોકસભાની ટિકીટ

ભાજપે પોતાના ચંપલ માર સાંસદનો શરદ ત્રિપાઠીની ટિકીટ કાપી નાખી છે. શરદ ત્રિપાઠીની જગ્યાએ સંતકબીર નગરથી નિષાદ પાર્ટીના પ્રવીણ નિષાદને ટિકીટ આપી છે.

ભાજપના સાંસદ શરદ ત્રિપાઠીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે એક ધારાસભ્યની ચંપલ મારીને ધોલાઈ કરી દીધી હતી. આ વીડિયો બાદ ઠેર-ઠેર ભાજપ પાર્ટીને વિરોધ સહન કરવાનો વારો આવ્યો હતો. પાર્ટીએ પણ સમય આવ્યે શરદ ત્રિપાઠીને પોતાની તાકાત બતાવી દીધી છે અને તેની ટિકીટ કાપી નાખી છે.

માર્ચ મહિનામાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં શરદ ત્રિપાઠીએ પોતાની જ પાર્ટીના એક ધારાસભ્યે ચંપલથી માર માર્યો હતો. ધારાસભ્યને ચંપલથી માર માર્યો હતો.

 

Singers showered with wads of cash at cow protection programme in Tharad,Banaskantha|Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

પાકિસ્તાને વધુ ૧૦૦ ભારતીય માછીમારોને મુક્ત કર્યા

Read Next

રાહુલ ગાંધીની સામે પ્રવક્તા શકીલ અહેમદે કર્યો બળવો, પ્રવક્તા પદેથી આપ્યુ રાજીનામુ, પાર્ટીની વિરોધમાં જઈને મધુબનીથી લડશે ચૂંટણી

WhatsApp પર સમાચાર