ચૂંટણી સિઝન : Poster war, ” ગલી ગલી શોર હૈ, જીજા સાલા … “

લોકસભાની ચૂંટણી માટેલ રાફેલ ડીલ મહત્વનો મુદ્દો બની રહ્યો છે. જેના માટે કોંગ્રેસ અને તમામ વિપક્ષ તરફથી ભાજપ અને કેન્દ્રની મોદી સરકારને નિશાનો બનાવવામાં આવી રહી છે. જેના પર ભાજપ પણ પોતાના જ હિસાબે જવાબ આપી રહ્યું છે. આ મામલે દિલ્હીના ભાજપ નેતા સરદાર આરપી સિંહે પોસ્ટરની મદદથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા પર નિશાન સાધ્યું છે.

READ  કમોસમી વરસાદના કેર બાદ ખેડૂતો માથે આવી આ નવી આફત, જુઓ VIDEO

ભાજપ નેતાએ પોસ્ટર પર લખ્યું છે કે, ગલી ગલી શોર હૈ, જીજા સાલા ચોર હૈ. આ પ્રકારનું એક પોસ્ટર ભાજપની રાષ્ટ્રીય ઓફિસની બહાર લગાવવામાં આવ્યું છે. આરપી સિંહે કહ્યું કે, રાફેલ કહીને રાહુલ ગાંધી જાતે જ ફેલ થઈ ગયા છે. કારણ કે, તેમની પાસે કોઈ જ પુરાવા નથી. તેઓ વડાપ્રધાન મોદી પર પાયા વગરનો આરોપ લગાવી રહ્યા છે.

 આ તરફ ભાજપ પણ કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યું છે. જેમાં કોંગ્રેસનું કહેવામાં આવે છે કે, ભાજપ માત્રે જુમાલાબાજી કરીને પોસ્ટર લગાવી રહ્યા છે. આગામી ચૂંટણીઓમાં ભાજપ માત્ર પોસ્ટર સુધી જ રહી જવાનું છે.

READ  શું પત્નીને મનપસંદ સીટ ના મળવાથી નારાજ છે સિદ્ધૂ?, 20 દિવસથી નથી કરી કોઈ સાથે વાત

Oops, something went wrong.

[yop_poll id=1274]

FB Comments