એવી ખબર જે વાંચીને ઉડી જશે નેતાઓની ઊંઘ, કાર્યકરો લાગી જશે ધંધે

BJP swings into action for Loksabha polls 2019

BJP swings into action for Loksabha polls 2019

લોકસભાની ચૂંટણી વહેલી આવી શકે છેઆ સંકેત આપ્યો છે ખુદ ભાજપના નેતાઓએભાજપના નેતા આઈ.કે.જાડેજાએ નિવેદન કર્યું છે કે માર્ચના પહેલા અઠવાડિયામાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ શકે છેતેમનું આ નિવેદન ઘણું સૂચક મનાય છે.

I.k.jadeja
BJP leader I.k.Jadeja

વહેલી ચૂંટણીના અણસાર વચ્ચે ભાજપે તમામ રાજ્યોને વહેલી ચૂંટણી માટે તૈયારી કરવાની સૂચના આપી છેભાજપના સાંસદો અને પ્રદેશના હોદ્દેદારોને ચૂંટણીલક્ષી તૈયારી કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છેવહેલી ચૂંટણી યોજાવા પાછળ અમુક કારણો પણ છેખેડૂતોની વધતી નારાજગી તથા દેશના અનેક રાજ્યોમાં દુકાળ જેવી સ્થિતિ હોવાથી કેન્દ્ર સરકાર ચિંતિતિ છે.

BJP swings into action for Loksabha polls 2019

ભાજપ શાસિત રાજ્યોને પક્ષ દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે સમય ઓછો હોવાથી નવી યોજનાઓના બદલે ચાલી રહેલી યોજનાઓનું અમલીકરણ સારી રીતે થાય તે જુવે.

[yop_poll id=481]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Garbage collection van captured disposing trash at public place, VMC slapped fine of Rs. 1 lakh

 

FB Comments

TV9 Web Desk1

Read Previous

9 હજાર કરોડની છેતરપિંડી કરનાર માલ્યાના નામે નોંધાયો આ અનોખો રેકૉર્ડ !

Read Next

WHATSAPPના આ ફાઉંડર્સે પણ પોતાના લગ્નની કંકોત્રી આવી નહીં બનાવી હોય, આવી કંકોત્રીની તેમણે કલ્પના પણ નહીં કરી હોય, શું છે ખાસ આ કંકોત્રીમાં ? વાંચો આ ખબર

WhatsApp પર સમાચાર