VIDEO : અમદાવાદના SG હાઇવે પર જીવતા લોકો કરી રહ્યા છે ‘યમરાજા’ના દર્શન, યમરાજા પૂછી રહ્યા છે લોકોને સવાલ, સાચો જવાબ મળ્યા પછીજ જવા દે છે ઘરે

Lord Yamraj on Ahmedabad roads teaches importance of helmet

Lord Yamraj on Ahmedabad roads teaches importance of helmet

જો તમે ટ્રાફિકના નિયમો તોડશો તો યમરાજ તમારા ઘરે આવી શકે છે આવા સંદેશા સાથે અમદાવાદના વાહનચાલકોને જાગૃત કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યુંશહેરીજનો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ટ્રાફિકના કાયદાઓ અંગે જાગૃતિ આવે તે માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી.

જુઓ VIDEO :

ખાનગી પેટ્રોલ પંપ અને ટ્રાફિક પોલીસ દ્વારા રેલી યોજી તેમજ યમરાજના વેશમાં કલાકાર દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવ્યા.

Lord Yamraj on Ahmedabad roads teaches importance of helmet

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[yop_poll id=638]

FB Comments

TV9 Web Desk1

Read Previous

બનાસકાંઠા : રાજયકક્ષાના પ્રજાસત્તાક કાર્યક્રમમાં આવેલા પોલીસ જવાનોની કફોડી સ્થિતિ, પાણી માટે પણ મારવા પડે છે વલખાં

Read Next

BSF જવાનોને અપાતા ભોજનની પોલ ખોલનારા તેજ બહાદુરના દીકરાએ કરી આત્મહત્યા

WhatsApp પર સમાચાર