VIDEO: સિંહણને મળવા સિંહે મારી પ્રેમની છલાંગ અને કૂદી ગયો 15 ફૂટ ઉંચી દિવાલ

Love at its peak: Lion jumps 15 ft wall to meet lioness at Sakkarbaug zoo-Junagadh

કહેવાય છે કે પ્રેમના સીમાડા ન હોય, મનુષ્ય હોય કે પછી પશુપક્ષીઓ હોય પ્રેમ પામવા માટે એક પ્રેમી હંમેશા દરેક વિઘ્ન પાર કરવા તૈયાર હોય છે. આવું જ જૂનાગઢના શક્કરબાગ ઝુમાં પણ જોવા મળ્યું છે. જ્યાં ગીરનો રાજા ગણાતો સિંહ પોતાની પ્રિયતમાને મળવા માટે 15 ફૂટ ઉંચી દિવાલ કુદી ગયો છે.

આ પણ વાંચો: VIDEO: તેજસ ટ્રેનને લીલી ઝંડી આપતા પહેલા કામદાર સંઘ અને વેસ્ટર્ન રેલવે યુનિયને નોધાવ્યો વિરોધ, રેલવેના ખાનગીકરણ સામે યુનિયનનો વિરોધ

ઈન્દ્રેશ્વર નજીકનો આ VIDEO છે. જેમાં વનરાજ સક્કરબાગના પાછળના ભાગની દિવાલ કુદીને અંદર પ્રવેશતો દેખાઈ રહ્યો છે. આમ તો ખુલ્લા જંગલનું પ્રાણી ઝૂમાં ન આવે પરંતુ ગીરના રાજા સિંહણને મળવા માટે જંગલ છોડીને ઝૂમાં આવે છે. સક્કરબાગ ઝુના સત્તાધીશોનું કહેવું છે કે પહેલા પણ અનેકવાર સિંહ પોતાની સિંહણને મળવા માટે ઝુમાં આવી ચુક્યો છે. સત્તાધીશો તો ત્યાં સુધી કહે છે કે દિવાલ ઉંચી કરીને 15 ફૂટની કરાઈ હોવા છતાં પણ સિંહ તેને કુદીને પોતાની પ્રિયતમાને મળવા આવતો જ રહે છે.

 

View this post on Instagram

 

સિંહણને મળવા સિંહે મારી પ્રેમની છલાંગ અને કૂદી ગયો 15 ફૂટ ઉંચી દિવાલ, જંગલના સિંહ અને સક્કરબાગની સિંહણની અનોખી પ્રેમ કહાની #SakkarbaughZoo #Junagadh #GujaratiNews Love at its peak: Lion jumps 15 ft wall to meet lioness at Sakkarbaug zoo-Junagadh| TV9News કહેવાય છે કે પ્રેમના સીમાડા ન હોય, મનુષ્ય હોય કે પછી પશુપક્ષીઓ હોય પ્રેમ પામવા માટે એક પ્રેમી હંમેશા દરેક વિઘ્ન પાર કરવા તૈયાર હોય છે. આવું જ જૂનાગઢના શક્કરબાગ ઝુમાં પણ જોવા મળ્યું છે. જ્યાં ગીરનો રાજા ગણાતો સિંહ પોતાની પ્રિયતમાને મળવા માટે 15 ફૂટ ઉંચી દિવાલ કુદી ગયો છે. ઈન્દ્રેશ્વર નજીકનો આ VIDEO છે. જેમાં વનરાજ સક્કરબાગના પાછળના ભાગની દિવાલ કુદીને અંદર પ્રવેશતો દેખાઈ રહ્યો છે. આમ તો ખુલ્લા જંગલનું પ્રાણી ઝૂમાં ન આવે પરંતુ ગીરના રાજા સિંહણને મળવા માટે જંગલ છોડીને ઝૂમાં આવે છે. સક્કરબાગ ઝુના સત્તાધીશોનું કહેવું છે કે પહેલા પણ અનેકવાર સિંહ પોતાની સિંહણને મળવા માટે ઝુમાં આવી ચુક્યો છે. સત્તાધીશો તો ત્યાં સુધી કહે છે કે દિવાલ ઉંચી કરીને 15 ફૂટની કરાઈ હોવા છતાં પણ સિંહ તેને કુદીને પોતાની પ્રિયતમાને મળવા આવતો જ રહે છે.

A post shared by TV9 Gujarati Official IG a/c (@tv9gujarati) on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગીરસોમનાથઃ સરસ્વતી નદીમાં આવેલા ઘોડાપૂરમાં કૂદકા મારતા યુવાનોનો VIDEO થયો વાયરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments