ઉત્તરપ્રદેશના સીતાપુરમાં પ્રેમી યુગલની સરાજાહેર પિટાઈ, જુઓ VIDEO

Love couple beaten by angry relatives in Sitapur Uttar Pradesh

ઉત્તરપ્રદેશના સીતાપુરમાં પ્રેમી યુગલની સરાજાહેર પિટાઈ કરવામાં આવી. છોકરીના પરિવારજનોએ બંનેને પકડ્યા હતા અને પરિવારજનોએ છોકરીને ચપ્પલ અને થપ્પડો મારી. છોકરીના પરિવારજનોએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરતમાં પાંડેસરા પોલીસ કસ્ટડીમાં યુવકનું મોત, પોલીસની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આક્ષેપ

આ પણ વાંચો: ગુજરાતીઓ રહો સાવધાન! રાજ્યના વડોદરામાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ!

FB Comments