યુવક-યુવતીએ આપઘાત જ કર્યો છે કે કેમ? સાબરકાંઠાના ચાંડપ ગામે યુવક-યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી, જુઓ VIDEO

Love couple found hanging from tree in Sabarkantha Idar police reached the spot

સાબરકાંઠામાં ઈડરના ચાંડપ ગામે યુવક-યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી આવતાં હડકંપ મચ્યો છે. ગામમાં આવેલા બ્રહ્માણી મંદિર પાસે યુવક-યુવતીની લાશ લટકતી હોવાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેની લાશને પીએમ માટે મોકલી આપી હતી. પ્રાથમિક તપાસમાં બે પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો હોઈ શકે છે. જોકે યુવક-યુવતીએ આપઘાત જ કર્યો છે કે કેમ? તે તપાસ બાદ જ સામે આવશે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે સાહિત્‍યસર્જન અને કલાત્‍મક અભિગમ વિકસાવવા માટે સારો સમય છે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો! આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી

FB Comments