સરકારી નોકરી: LRD ઉમેદવારોનું આંદોલન બનશે ઉગ્ર, વિધાનસભાના ઘેરાવની ચીમકી

LRD aspirants stage protest over new GR on recruitment, Gandhinagar & Mehsana

એલઆરડી એટલે કે લોકરક્ષક દળની પરીક્ષામાં મહિલાઓને થયેલાં અન્યાય બાબતે ભારે વિરોધ ચાલી રહ્યો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એલઆરડી મહિલા ઉમેદવારો સરકારના એક જીઆરને અન્યાયી ગણાવીને રદ કરવાની માગણી કરી રહી છે. ઘણીવખત આ આંદોલનને લઈને મહિલા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું છે.  એલઆરડી મહિલા ઉમેદવારનો સમજાવવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓને કામ સોંપવામાં આવ્યું હતું. જો કે આ મુદાનું નિવારણ ના આવવાથી હવે મહિલા ઉમેદવારોએ 24મી ફેબ્રુઆરીએ વિધાનસભાનો ઘેરાવ કરવાની વાત કરી છે. આમ આ આંદોલનની આગ સતત પ્રસરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વાયુ વાવાઝોડું ગુજરાતમાં ચોમાસું બગાડી શકે છે, વરસાદ પાછો ઠેલાવાની શક્યતાઓ

આ પણ વાંચો :  જાણો મુંબઈ ભાજપના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ શકે છે, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments