16 ડિસેમ્બરે લેવાશે LRDની પરીક્ષા ? જાણો વાયરલ મેસેજનું સત્ય ખુદ ભરતી બોર્ડના અધ્યક્ષ પાસેથી જ

Tv9_News

Tv9_News

રવિવારે લોકરક્ષક દળની પરીક્ષા પેપર લીક થતાં રદ્દ કરાઈ હતી. જે પછી રાજ્યમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં નવી તારીખ જાહેર કરાઈ હોવાની અફવા ફેલાઈ હતી અને નવી તારીખ 16મી ડિસેમ્બર હોવાનું જાહેર કરાયું હતું.

આ મામલે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે ટીવી-9 ગુજરાતી સાથે વાત કરતાં આ વાત નકારી છે. એન તેમણે કહ્યું કે, નવી તારીખ જાહેર કરવામાં આવી નથી. આ અંગે ટૂંક સમયમાં જ નવી તારીખ જાહેર થશે.

આ પણ વાંચો : LRD પેપર લીકમાં સામે આવ્યું રાજકીય કનેક્શન, PSI સહિત ત્રણ મુખ્ય આરોપીની ધરપકડ 

જેથી વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી. હજી સુધી પોલીસ ભરતી બોર્ડ તરફથી કોઈ પણ તારીખ જાહેર થઈ નથી તેનું ધ્યાન દોર્યુ હતું.

[yop_poll id=”109″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad: Police undertakes checking at various tuition classes in Ramol after Surat fire incident

FB Comments

TV9 Web Desk6

Read Previous

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો એટલો ઉગ્ર વિરોધ કે, ફ્રાન્સમાં સરકારે ઇમરજન્સી લાગુ કરવી પડે તેવી સ્થિતિ

Read Next

Priyanka Chopra and Nick Jonas Wedding Pictures

WhatsApp chat