LRD વિવાદ: અનામત વર્ગનું આંદોલન સમેટાયું છતાં આ માગણી યથાવત, જુઓ VIDEO

Gujarat govt to correct GAD circular, non-reserved people Protesting in Gandhinagar

LRDને લઈને ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો હતો. બિન અનામત વર્ગનું આંદોલન તો સરકારના પ્રયાસોથી સમેટાઈ ગયું પણ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની બાહેંધરી બાદ અનામત વર્ગની આંદોલનકારીઓ મહિલા ઉમેદવારોએ પણ આંદોલન સમેટી લીધું છે.  જો કે આ આંદોલનના અમુક નેતાઓ હજુપણ સરકાર જીઆર રદ કરે તેની માગણી કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 367 કેસ, 454 લોકો થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

આ પણ વાંચો :   LRDનો વિવાદ ઉકેલવા સરકાર એક્શનમાં! સરકારે મધ્યસ્થીની જવાબદારી સોંપી ઉચ્ચ પોલીસ અધિકારીઓને

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments